10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી
આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
IB ભરતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે આગળના પેજમા અમે તમને જાનવીશું શું કરવું અને શું કરવું તમામ જણાવી શું.
1:-ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ. 2:-જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
3:-ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022, IB Bharti 2022
4:-નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
5:- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022, IB Bharti 2022