પ્રવાસન ક્ષેત્રમાં નોકરીની તકો શોધી રહ્યાં છો? Gujarat Tourism વિભાગે 2023 માં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. 

આ Sarkari Naukariઓ માટે અરજી કરવાની અને સરકારી નોકરી મેળવવાની આ તક ગુમાવશો નહીં. 

ગુજરાત પ્રવાસન વિભાગ ભરતી

Gujarat Tourism Recruitment 2023 1લી એપ્રિલ 2023ના રોજ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 

સૂચના અનુસાર, Gujarat Tourism Recruitment 2023 એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી એપ્રેન્ટિસશિપ પોસ્ટ માટે છે.

જેમાં ઉમેદવારોએ કોઈ ચોક્કસ અનુભવની જરૂરિયાત વિના સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હોય.

ગુજરાત પ્રવાસન વિભાગ ભરતી

અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારોને નીચે વધુ વાંચો બટન પર ક્લિક સંપૂર્ણ માહિતી મેળવવી.

ગુજરાત પ્રવાસન વિભાગ ભરતી