સમગ્ર ભારતમાં વિવિધ વિભાગોમાં વિવિધ પ્રકારની ખાલી જગ્યાઓ દર્શાવશે. SSC CGL ભરતી 2023, સટાફ સિલેકશન કૉમિશનમાં ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, અને બીજી વિવિધ જગ્યાઓ 

18 થી 27 વર્ષ, 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષ, 18 થી 32 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. 

SSC CGL માટે અલગ અલગ પગાર સ્લેબ આપવામાં આવ્યા છે આ મુજબ છે. પે લેવલ 4 (25500-81100), પે લેવલ 5 (29900-92300), 

પે લેવલ 6 (35400-112400), પે લેવલ 7 (44900-142000), પે લેવલ 8 (47600-151100) પગાર ધોરણ ચુકવવામાં આવશે.

અરજી કરવા  તેમજ સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો અરજી કરવાની છેલ્લી તારીખ 3 મે, 2023 છે.