પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર તાજેતરમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે.

બુક બાઈન્ડરમાં 7 જગયા, લિથો ઓફસેટ મશીન માઈન્ડરમાં 5 જગ્યા અને પ્લેટ મેકર 1 ભરતી બહાર પડેલી છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ

બુક બાઈન્ડરમાં 8 પાસ, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને પ્લેટ મેકરમાં 10 પાસ પર અરજી કરી શકો છો.

ભરતી લાયકાત

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે

બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે.

નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.

અધિકૃત સૂચના