નોકરીની તલાશમાં હોય કે પછી સરકારી કંપનીમાં નોકરી કરવા માંગતા હોય તેવા મિત્રો માટે સારા સમાચાર છે સરકારી કંપની RCFમાં નોકરીની સુવર્ણ તક

અરજી કરવાની છેલ્લી તારીખ 08 એપ્રિલ 2023 નકી કરવામાં આવી છે તો જે મિત્રો અરજી કરવા માં રસ ધરાવતા હોય તે 8 એપ્રિલ પહેલા અરજી કરવી.

રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા સેક્રેટરિયલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

કુલ 70 ખાલી જગ્યાની જાહેરાત કરી છે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કંપની એ.

સરકારી કંપનીમાં ભરતી

જો તમે RCF સરકારી કંપનીમાં નોકરી મેળવવા માંગતા હોય તો તમારે કોઈ પણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈ એ.

આ એક એપ્રેન્ટિસ માટે ભરતી છે અને જો પગાર ધોરણ તરફ નજર કરીયે તો માસિક રૂપિયા 9000/- સ્ટાઈપેન્ડ પેટે સૂકવવામાં આવશે.

RCFમાં અરજી કરવા તેમજ સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો

RCF સરકારી કંપનીમાં ભરતી