તમારા PAN અને આધાર કાર્ડને લિંક કરવા માંગો છો? આમ કરવા માટેની તમામ જરૂરી માહિતી અને પ્રક્રિયાઓ તમને અહીં જણાવીશું.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મર્યાદા 31 જુલાઈ 2022 હતી. એ પછી રૂ. 1000 દંડ ભરીને વિગતો લિંક કરવાની સુવિધા અપાઈ હતી.

જો કે આ સુવિધા પણ 31 માર્ચ પછી બંધ થશે. Pan And Aadhar Link Process 2023, પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો

જો આધારકાર્ડ પાનકાર્ડ લિંક નહી કરવામાં આવે તો પાનકાર્ડ સાથેના વ્યવહારો અટકી જશે. પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો

ભારતીય નાગરિકો માટે PAN અને આધાર કાર્ડ એ બે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજો છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ PAN કાર્ડ

પાન આધાર સાથે લિંક છે કે નહિ અને પાન આધાર સાથે લિંક કરવા માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો 

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો