ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં 325 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે

NPCIL ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી

NPCILમાં જુદી જુદી 325 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી 28 એપ્રિલ 2023 તેમજ આ ભરતી માટે કોઈ પણ પરીક્ષા આપવાની જરૂર નથી

NPCIL Recruitment 2023માં 325 ખાલી જગ્યાઓ પર ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેમજ દરેક પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ નકી કરવામાં આવેલ છે.

NPCIL ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 એપ્રિલ 2023 છે.

NPCIL ભરતીની સૂચનામાં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

અરજી કરાયા બાદ તેમના વર્ષ 2021, 2022 અને 2023 ના GATE સ્કોરના આધારે અમુક ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે

સંપૂર્ણ માહિતી મેળવવા તેમજ અરજી કરવાની તમામ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી આગળ વધો 

NPCIL ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી