સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલમય કામનાઓ સાથે આપને અને આપના સમગ્ર પરિવારને નવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. 💐 Happy Navratri 💐
જગતજનની માં જગદંબાના નવલા નોરતા મહાપર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. 🌸 નવરાત્રી ની શુભકામનાઓ 🌸
નવરાત્રીની શુભકામનાઓ
મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર અપાર આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના. 🌷 નવરાત્રી ની શુભેચ્છાઓ 🌷
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને: બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા. 🌹 નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી. 💝 નવરાત્રી 2023 ની શુભકામનાઓ 💝
હે મા અંબે, હે મા જગદંબે તમારા આ પાવન અવસર પર દેશનું અને મારા પરિવાર તથા મિત્રોનું મંગલ થાય એવી આપને પ્રાથના. 🌸 હેપી નવરાત્રી 2023 🌸
આ નવરાત્રી પર, દેવી દુર્ગા તમારા બધા દુઃખો દૂર કરે અને તમને સુખી અને સ્વસ્થ જીવનનું આશીર્વાદ આપે. જય માતા દી. 🌷 નવરાત્રી ની શુભેચ્છાઓ 🌷
નવરાત્રી ની શુભકામના વાંચવા તેમજ તમારા મિત્રો કે પરિવારને મોકલવા માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો મેળવો 50+ શુભકામનાઓ.
વધુ વાંચો