ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા.... તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા "અલ્યા ડબામાં શાકતો નથી ?" ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે.

પતિ હિબકે ચડીને રોયો, જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર હાથમાં આવ્યું અને એમા લખ્યું હતું, "કોમલભાષી અને શાંતિપ્રિય"

કોરોનાએ તો માણસાઈ જીવંત કરી છે, ટેસ્ટ તમે કરાવો ને પ્રાર્થના આજુબાજુ વાળા કરે, કે નેગેટિવ આવે તો સારૂ.

ગર્લફ્રેન્ડ: હું તારા પ્રેમ માં પાગલ થયી ગયી, બરબાદ થયી , બદનામ થયી ગયી… બોયફ્રેન્ડ: તે હું ક્યાં કલેક્ટર બની ગયો છું!!! સમોસા વેચું છુ સમોસા

છોકરી: તારો અભ્યાસ શું છે ગુજરાતી માં બતાવ છોકરો: આંખ ચા આંખ છોકરી: આ શું??? છોકરો: આઇ ટી આઇ છોકરી: હજુ સુધી કોમાં માં છે

શિક્ષક: જો પૃથ્વી ની અંદર LAVA છે તો બહાર શું છે? વિધ્યાર્થી: બહાર OPPO અને VIVO છે. પછી ક્લાસ રૂમમાં સન્નાટો છવાઈ ગયો….

શિક્ષક વિધ્યાર્થી ને શિક્ષક: યમુના નદી ક્યાં વહે છે? વિધ્યાર્થી: જમીન પર શિક્ષક: નક્શા માં બતાવ વિધ્યાર્થી: નક્શામાં કેવી રીતે બતાવું… નક્શો પલળી નહીં જાય….

શિક્ષકે વિધ્યાર્થી ને પૂછ્યું કે સ્કૂલ શું છે? વિધ્યાર્થી: સ્કૂલ એ જગ્યા છે જ્યાં અમારા બાપા ને લૂંટવામાં આવે છે અને અમને કૂટવામાં આવે છે.

શિક્ષક: કોઈ સ્કૂલ સામે બોમ્બ રાખી ને જતું રહે તો તમે શું કરશો? વિધ્યાર્થી: થોડી વાર રાહ જોઈએ… પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફ રૂમ માં મૂકી દઈએ

શિક્ષક: તમારા ઘરમાં સૌથી નાનું કોણ છે? વિધ્યાર્થી: મારા પપ્પા શિક્ષક: એ કઈ રીતે??? વિધ્યાર્થી: એ હજુ સુધી મારી મમ્મી ભેગા સુવે છે એટ્લે

શિક્ષક: ચાલો ન્યુટન નો નિયમ બતાવો વિધ્યાર્થી: આખો તો નથી યાદ પણ છેલ્લું થોડું થોડું આવડે છે… શિક્ષક: હા જે આવડે તે સંભળાવ… વિધ્યાર્થી: …. આને ન્યુટન નો નિયમ કહે છે..

મુન્ના ભાઈ: શું કરે છે?? સર્કિટ??? સર્કિટ: બલ્બ પર બાપનું નામ લખું છું. મુન્નાભાઈ: કેમ??? સર્કિટ: બાપનું નામ રોશન કરવા!!!

કાકા: આજકાલ શું કરે છે બેટા???? છોકરો: નારી સન્માન સેવા પર કાર્ય કરું છું!! કાકા: અચ્છા તો સોશિયલ વર્ક કરે છે!!!! છોકરો: ના કાકા ના ફેસબૂક પર છોકરીઓ ના ફોટા લાઇક કરું છુ

આપણાં ગુજરાત માં કોઈ ભેટ આપે તો “thanks” નથી કહેવામા આવતું પરંતુ, હી હી હી ….. આની ક્યાં જરૂરત હતી

ગુજરાતી જોક્સ, હાસ્ય નો ખજાનો

ઘરની ઇજ્જત છોકરીઓના હાથમાં છે અને પ્રોપર્ટીના કાગળ નાલાયકોના હાથમાં છે

ગુજરાતી જોક્સ, હાસ્ય નો ખજાનો

Gujarati Jokes

કાલે મેં બજારમાં જોરથી બૂમ મારી ઓ બેવફા.. કસમથી આઠ થી દસ છોકરીઓ વળીને મારી સામે જોયું

ગુજરાતી જોક્સ, હાસ્ય નો ખજાનો

ટીચર: બોલ ધવલા, પત્નીને સંસ્કૃત માં શું કહેવાય??? ધવલ: સાહેબ પત્નીને સંસ્કૃત માં તો શું પણ એક પણ ભાષા માં કઈ ના કહેવાય!!!!

પતિ: મને ઊંઘ નથી આવતી…. પત્ની: જાવ જઈને વાસણ ઘસી નાખો….. પતિ: અરે ગાંડી ઊંઘ માં જ બોલું છુ..

ગુજરાતી જોક્સ, હાસ્ય નો ખજાનો

બધા જ વૃક્ષો ઓક્સિજન આપે છે, ફક્ત એક મહુડાનું વૃક્ષ જ ઓક્સિજન સાથે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્ષ પણ આપે છે.

શિક્ષક : રાજુ તૂ શુ કરવા કોલેજ આવે છે. રાજુ : વિદ્યા માટે સાહેબ. શિક્ષક : તો તૂ આજે કેમ સુઈ ગયો છે. રાજુ : આજે વિદ્યા નથી આવી સાહેબ.