Technicalhelps : Gujarati jokes, ગુજરાતી જોક્સ, હસ્યનો ખજનો, હસાવી હસાવીને પેટ માં  તેવા જોક્સ, jokes in gujarati,

એક ભિખારી (બીજા ભીખારીને)- હું દિલ્લીના વિસ્તારમાં ભીખ નથી માંગી શકતો બીજો ભિખારી - કેમ, શુ ત્યા કોઈ ભીખ નથી આપતુ ? પહેલો ભિખારી - ના એવુ નથી, પણ એ જગ્યા તો મેં મારા જમાઈને દહેજમાં આપી છે. 

નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ. પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં.

બંતા - અરે સંતા, તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ? સંતા - બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મે એ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.

એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે? વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ.

સંતા - (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ? બંતા - ભારતની જનસંખ્યા.

Gujarati Jokes ગુજરાતી જોક્સ હસ્યનો ખજનો,

એક સરપંચ એક દિવસ ચોર પકડવાનું મશીન લાવ્યા પહેલા દિવસે 3 ચોરને પકડ્યા બીજા દિવસે 2 ચોરને પકડ્યા અને ત્રીજા દિવસે ચોર પકડવાનું મશીન ચોરી થય ગયું 

ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે

પતિ -હવે તમે ઝગડો બંધ કરો...હું શાંતિ સાથે રહેવા માંગુ છુ. પત્ની-તમે રહો શાંતિ સાથે.... હું રમણ સાથે રહેવા માંગુ છુ.

પ્રેમ કરવો હોય તો એવો કરો કે બેવફાઈ પછી છોકરી દારૂ પીવે આપડે નય એવું હું નથી કેતો whtasapp વારા કહે છે.

કાલે એક પરણીય પુરુષના ઘરે એનું કોઈ સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું. પુરુષે સાહજિક ભાવે પૂછ્યું. ઘટના સ્થળ ક્યુ છે ? 

બાળપણમાં મારી મારીને સુવડાવતા હતા, અને હવે મારી-મારીને ઉઠાડે છે હો, હદ છે યાર !!

Gujarati Jokes ગુજરાતી જોક્સ હસ્યનો ખજનો,

જરૂરીનથી કે કોઈ તમારી જીંદગીમાં આવેને ત્યારે જ ખુશી મળે... અમુક અમુક "પનોતી" તમારી જીંદગીમાંથી વય જાય તો ય જીંદગી જન્નત થઈ જાય...

આંખનો પણ એક ભાઈ હોય છે, જેને લોકો "આયબ્રો" કહે છે.

Technicalhelps: Gujarati Jokes ગુજરાતી જોક્સ હસ્યનો ખજનો,