Technicalhelps : Gujarati jokes, ગુજરાતી જોક્સ, હસ્યનો ખજનો, હસાવી હસાવીને પેટ માં તેવા જોક્સ, jokes in gujarati,
એક ભિખારી (બીજા ભીખારીને)- હું દિલ્લીના વિસ્તારમાં ભીખ નથી માંગી શકતો બીજો ભિખારી - કેમ, શુ ત્યા કોઈ ભીખ નથી આપતુ ? પહેલો ભિખારી - ના એવુ નથી, પણ એ જગ્યા તો મેં મારા જમાઈને દહેજમાં આપી છે.
નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ. પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં.
બંતા - અરે સંતા, તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ?
સંતા - બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મે એ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.
એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે?વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ.
સંતા - (બંતાને) એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ?
બંતા - ભારતની જનસંખ્યા.
Gujarati Jokes ગુજરાતી જોક્સ હસ્યનો ખજનો,
એક સરપંચ એક દિવસ ચોર પકડવાનું મશીન લાવ્યાપહેલા દિવસે 3 ચોરને પકડ્યાબીજા દિવસે 2 ચોરને પકડ્યાઅને ત્રીજા દિવસે ચોર પકડવાનું મશીન ચોરી થય ગયું
ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે