વિદ્યાબહેન નીલકંઠ ગુજરાતનાં કેવા પ્રથમ મહિલા હતાં ? 

A. ઓડિસી નૃત્યકારસંગીત

C. ફોટોગ્રાફર

D. સ્નાતક

B. સંગીત વિશારદ

ગુજરાતી કોયલનું બિરુદ કઈ ગુજરાતી ગાયિકાએ મેળવેલ છે ? 

A. દમયંતિ બરડાઈ

B. દિવાળીબેન ભીલ

C. ફાલ્ગુની પાઠક 

દુનિયાભરના ઉપગ્રહો પર જ્યાંથી નજર રખાય છે તે આર્કટિક સ્ટેશન કયા ટાપુ પર આવેલ છે ? 

A. બાલી

B. હવાઈ

C. નોર્વેજિયન

D. સેશલ્સ

દેશના સૌથી સુંદર મોનસૂન શહેરોમાં જેની ગણતરી થાય છે તે બાંસવાડા ક્યાં આવ્યું છે ?

A. હિમાચલ પ્રદેશ

B. કેરળ

C. રાજસ્થાન

D. ગોવા

બોરિસ જોનસન પી.એમ. પદે રહીને લગ્ન કરનારા કેટલા વર્ષમાં પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન બન્યા ? 

A. 200 વર્ષ

B. 150 વર્ષ

C. 300 વર્ષ

D. 100 વર્ષ

ફ્રેન્ચ ઓપન ટેનિસ કયા પ્રકારના કોર્ટ પર રમાય છે ?

A. સ્ટોન કોર્ટ

B. ક્લેકોર્ટ

C. કોંક્રિટ કોર્ટ

D. ગ્રાસ કોર્ટ

ઓસ્ટ્રેલિયાની ધરતી પર કેટલા વર્ષ પછી ટાસ્માનિયન ડેવિલનો જન્મ થયો છે ? 

A. 3500 વર્ષ

B. 5600 વર્ષ

C. 2500 વર્ષ

D. ૩૦૦૦ વર્ષ

તેનઝિંગ નોર્ગે શેમાં પ્રથમ ભારતીય હોવાનું ગૌરવ ધરાવે છે ? 

A. ઇંગ્લિશ ચેનલ તરનાર

B. કારરેલી જીતનાર

C. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર

D. બોક્સિગંમાં એશિયન ચેમ્પિયન

બ્રિટનના નૌકાદળ રોયલ નેવીને કેટલાં વર્ષમાં પ્રથમવાર મહિલા રિયર એડમિરલ મા ?

A. ૫૦૦ વર્ષ

B. 700 વર્ષ

C. 200 વર્ષ

D. 253 વર્ષ

કયા દેશમાં વિમાન હાઇજેક કરીને પત્રકારની ધરપકડ કરાવનારા રાષ્ટપતિ એલેક્ઝાન્ડર બુકાશેન્કોનો વિરોધ શરૂ થઈ ગયો છે ?

A. બોસ્નિયા

B. બેલારુસ

C. બલ્ગેરિયા

D. બેલ્જિયમ

આવી જ ક્વિઝ અને ક્વિઝ ના જવાબ જાણવા માટે નીચે ક્લિક કેરો ગુજરાતના તમે ક્વિઝ અને તેના જવાબ 

GENERAL KLOWLEDGE ક્વિઝ ટેસ્ટ આપવા માટે નીચે ક્લિક કરો