Diwali નો તહેવાર આવી રહ્યો છે. Diwali ના તહેવાર પર લોકોમા આનંદ ઉલ્લાસ હોય છે. દિવાળી નો તહેવાર ભારતમા મુખ્ય તહેવાર ગણવામા આવે છે. 

આપણે Diwali Rangoli Design ની માહિતી મેળવીશુ જેમાથી જોઇને તમે અવનવી Rangoli Design Idea મેળવી શકસો.

Diwali Rangoli Design Idea

આપણે ત્યા દિવાળી પર રંગોળી બનાવવાની પરંપરા ઘણી જૂની અને વર્ષોથી ચાલી આવે છે. દિવાળી પર દરેક ઘરે રંગોળી બનાવવામાં આવે છે અને તેને દીવાઓથી શણગારવામાં આવે છે. 

દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. ભારતમા દરેક લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે આ આકર્ષક રંગોળી બનાવે છે.

હિન્દુ ધર્મમા રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર સુંદર લાગે છે. તમે આ સુંદર કળશ ડિઝાઇનની રંગોળી બનાવવી એ પણ એક સારો આઇડિયા છે.

તમારા પડોશીઓને અને અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે તમારા ઘરના આંગણામા તમે આરામથી આ સરળ દિવાળી રંગોળી ડિઝાઇન બનાવી શકો છો.

Diwali Rangoli Design જોવા માટે નીચે આપેલ વધુ વાંચો બટન પર ક્લિક કરીને તમે PDF ફાઈલ મેળવી સક્સો તેમજ તેમાં ઘણા આઈડિયા પણ આપેલા છે.