કુલ 99 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, નોકરી શોધનારાઓ માટે સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવાની આ એક શ્રેષ્ઠ તક છે.   

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થાએ 24મી માર્ચ, 2023ના રોજ ભરતીની સૂચના બહાર પાડી હતી. ભરતીનું ફોર્મ 25મી માર્ચ, 2023થી શરૂ કરીને ભરી શકાય છે

CPRI એન્જિનિયરિંગ ઓફિસર ગ્રેડ-1, સાયન્ટિસ્ટ/એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ, ટેકનિશિયન ગ્રેડ-1, અને આસિસ્ટન્ટ ગ્રેડ-2 

સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આ ભરતીમાં કુલ 99 જગ્યાઓ છે, જેમાં જાહેરાત મુજબ એન્જિનિયરિંગ ઓફિસર ગ્રેડ-1 માટે 40, 

 સાયન્ટિસ્ટ/એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે 17, ટેકનિશિયન ગ્રેડ-1 માટે 24 અને આસિસ્ટન્ટ ગ્રેડ-2 માટે 16 જગ્યાઓ છે.

વધુ માહિતી માટે તમે નીચે વધુ વાંચો પર ક્લિક કરી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને અરજી કરવાના પગલાં પણ જોઈ શકો છો.