બોબલ કી બોર્ડ 

તમારા ટેક્સ્ટ ને Sticker માં change કરી આપશે અને કોઈ પણ ફોટા ને sticker માં બનાવી આપશે

બેસ્ટ Whatsapp માટે નું કી બોર્ડ 

તમારા મિત્ર કે કોઈ પણ વ્યક્તિ સાથે sms કરતા હોય ત્યારે તમને માસ્ટ ટેક્સ્ટ ને સ્ટીકર બનાવી આપશે

આ કી બોર્ડ ને USE કરીને તમને આનંદ થશે

આ કી બોર્ડ માં તમને ઘણા બધા feature મળશે જે તમને પસંદ આવશે તમારા કોઈ પણ ફોટા ને memeનું સ્ટીકર બનાવી સક્સો

Meme કી બોર્ડ 

આ કી બોર્ડ માં તમને ઘણી બધી ભાષા અને Sticker અને GIF પણ મળી રહશે અને Trending Meme તેમજ ઘણા નવા Sticker પણ છે

Trending Meme  નવા Sticker પણ છે

Meme and Sticker Key board

કેમેરા થી ફોટો પાડો અને તરતજ સ્ટીકર અથવા તો GIF  માં Convert કરી આપશે ખુબજ આશાન અને નવા સ્ટીકર પણ મળી જાશે

Key Board Details

આ કીબોર્ડ એક try  કરો આનંદ આવશે કીબોર્ડ માં તમને ફિલ્મ અને તેના સ્ટીકર ટ્રેન્ડિંગ સ્ટીકર પણ જોવા મળશે

આવી જ માહિતી મેળવા માટે નીચે ક્લિક કરો દરરોજ તમને નવી જાણકારી મળશે અને તમને દરરોજ એડયુકેશન ન્યૂઝ અને સમાચાર મળશે