હાલ બિપોરજોય વાવાઝોડુ મજબૂત બની સિવિયર સાયકલોનીક સીસ્ટમમા માં ફેરવાઈ ગયું છે જેમાં પવનની ગતિ 120કિમી પ્રતિ કલાક જેટલી ચાલી રહી છે.
જે હજુ 12 કલાકમાં આ સાયકલોનીક સીસ્ટમ મજબૂત બની વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મ માં ફેરવાઈ જશે.
Biporjoy cyclone Live Tracker
વાવાઝોડુ હાલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જે આગળના બે દિવસ ઉત્તર અને થોડું ઉતરપશ્ચિમ તરફ ગતિ કરવાની શકયતા છે.
પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પર 80 થી 100 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
Biporjoy cyclone Live Tracker
પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબ સમુદ્રમાં પણ પવનની ઝડપ 100 કિમી જેટલી રહેશે.
Biporjoy cyclone Live Tracker
સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી થઈ શકે છે. ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર પૂર્વતૈયારીઓ કરી રહ્યુ છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
વધુ માહિતી માટે નીચે વધુ વાંચો બટન પર જાઓ અને સંપૂર્ણ માહિતી અને કેટલું દૂર છે વાવઝોડુ
Biporjoy cyclone Live Tracker