જિલ્લા પંચાયત બનાસકાંઠા માટે “કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022

તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી માટે ધ્યાનથી વાંચો.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 કાયદા સલાહકાર પર ભરતી છે અને તે ભરતી નું સ્થળ બનસકાંઠા માં છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022

ભરતીની અરજી કરવા માટેની છેલ્લી તારીખ (last date) 18/11/2022 છે અરજી પ્રક્રિયા R.P.A.D છે.

Caption

કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦

શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી. (LL.B), ccc+ક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન, મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ. જોય એ 

વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ, તેપૈકી નામ.હાઇકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો

 વિભાગીય કચેરીઓમાં સરકાર વતી ના.સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ..

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022,

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયામાં નોધણી હોવી ફરજીયાતછે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે.

અરજી પત્રક સાથે “જિલ્લા વિકાસ અધિકારી- બનાસકાંઠા” ના નામનો રૂ।.૧૦૦/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.

અરજી પત્રકનો નમુનો તથા કરારની અન્ય બાબતોઅને ફરજો/કામગીરીની વિગતો જિલ્લા પંચાયતની વેબસાઈટ http://banaskanthadp.gujarat.gov.inઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસઅધિકારીશ્રીની રહેશે. આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.