વાઇકિંગ્સ 2013ની બેસ્ટ સિરીઝ છે અને તેમાં તમને જંગલે અને રાજા સાહી વખતની સ્ટોરી જોવા મળશે.
વાઇકિંગ્સ વલ્હાલા 2022ની નેટફ્લિક્સ પર હિન્દીમાં ઉપલબ્ધ છે તે જોવા જેવી સિરીઝ છે અને તેમાં પણ મહાન યોદ્ધા ઓ જોવા મળશે
ધ બોયઝ 2019ની સિરીઝ છે તે અમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ છે હિન્દીમાં અને તે સુપર હીરો સાઇન્સ ફિક્સન સિરીઝ છે
ધ વિત્સર 2019ની હૉર્રોર અને થ્રિલર પર બેસ્ટ છે આ સિરીઝ તમને નેટફ્લિક્સ પર હિન્દીમાં જોવા મળશે
જ્યુપિટર લિગેશિ 2021ની સુપર હીરો પર બેસ્ટ સિરીઝ છે અને તે તમને હિન્દીમાં નેટફ્લિક્સ પર મળી જશે તે તમને પસંદ પણ આવશે
લોસ્ટ ઈન સ્પેસ 2018ની Sci-Fi સિરીઝ છે અને તે તમને હિન્દીમાં નેટફ્લિક્સ પર મળી જશે તેમાં અંતરિક્ષ પર બેસ્ટ સિરીઝ છે
સ્ટાર ટ્રેક પિકાર્ડ 2020ની શાનદાર સિરીઝ છે તેમાં દરમાં અને સાઇન્સ ભરપૂર એકશન જોવા મળશે તે તમને એમેઝોન પ્રાઈમ પર હિન્દીમાં ઉપલબ્ધ છે
રાઇઝિંગ ડીયોન 2019ની બેસ્ટ સાઇન્સ ફિક્સન સિરીઝ છે અને તે નેટફ્લિક્સ પર હિન્દીમાં ઉપલબ્ધ છે તેમાં તમને સુપર હીરો પર બેસ્ટ સ્ટોરી જોવા મળશે
વું અસ્સાસિન્સ 2019ની બેસ્ટ એકશન ફિક્સન સિરીઝ છે અને તેમાં તમને સુપર પાવર અને એકશન જોવા મળશે તે નેટફ્લિક્સ પર હિન્દીમાં ઉપલબ્ધ છે
એલ્ટરેડ કાર્બન 2018ની બેસ્ટ સાઇન્સ ફિકશન સિરીઝ છે અને તેમાં સાઇન્સ એટલું વિકસિત હોય છે કે તેમાં કોઈ મૃત્યુ નથી પામતું સાઇન્સ ના કારણે
ટાઇટન 2018ની બેસ્ટ એકશન ફિક્સન સિરીઝ છે અને તે સુપર હીરો પર બેસ્ટ છે તે નેટ ફ્લિક્સ પર હિન્દીમાં ઉપલબ્ધ છે
મેં આ બધીજ સિરીઝ જોય છે અને તે સરસ સિરીઝ છે એકશન દરમાં સાઇન્સ અને સુપર પાવર બધીજ સિરીઝ બેસ્ટ છે