શું તમે ફોટો એડિટ કરવા માંગો છો 

આ એપ્લિકેશન તમને તમારા મોબાઈલમાં સ્ટુડિયો જેવાજ ફોટા એડિટ કરી શકો શો અને તમે ફોટો નું બેકગ્રાઉન્ડ પણ બદલી શકો છો

શું તમે ફોટો કલર બદલાવ માંગો છો 

તમારા ફોટાનો કલર અને બેકગોઉન્ડ નો કલર બદલી ને કોઈ પણ પ્રકાર નો ફોટો એડિટ કરી શકો છો અને તમે ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડિગ ફોટો એડિટ કરી શકો છો 

તમારા ફોટાને કલર ગ્રેડિયન્ટ  કરો 

જેમ કે લીલા કલર માંથી બ્લુ માં બદલો તેમજ કોઈ પણ કલર માં બદલી શકો છો અને ફોટા એક મસ્ત લૂક આપી શકો છો 

ફોટો એડિટ કરવા માટે 

ફોટોને તમે પહેલા એક સારા પોઝ માં ખિંસો અને તેને એડિટ કરો તમે પ્રેકટીસ કરો અને પછી તમારો ખુદનો ફોટો એડિટ કરો