શું તમે પણ Sarkari Naukariની રાહ જોઈ રહ્યા છો? ગુજરાત મેટ્રોમાં પરીક્ષા વગર સીધી ભરતી, અત્યારેજ અરજી કરો

GMRC Recruitment 2023માં ભરતી બહાર પાડવામાં આવી છે GMRCમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 તે તેથી તે પહેલા અરજી કરવી

તેમજ અરજી કરવાના સારું થવા તારીખ 05 એપ્રિલ 2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 નકી કરવા આવી છે.

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલે છે

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ જાહેર કરવમાં આવી છે એટલે તમામ પોસ્ટની લાયકાત અલગ અલગ છે તે અધિકૃત નોટિફિકેશનમાં જણાવેલ છે.

GMRCની પોસ્ટ માટે અરજી કરવા તેમજ સંપૂર્ણ માહિતી માટે નીચે વધુ વાંચો બટન પર ક્લિક કરી અરજી અથવા સંપૂર્ણ માહિતી મેળવો