VMC Bharti 2023: 12 પાસ માટે વગર પરીક્ષાએ આવી ભરતી

VMC Bharti 2023: આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય કોઈ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકામાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીની નોટિફિકેશન 16 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે

VMC Bharti 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગર પાલિકા (VMC)
કુલ ખાલી જગ્યાઓ30
અરજી પ્રકારOffline
છેલ્લી તારીખ30 june 2023
વેબસાઈટ

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય કોઈ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના ધોરણ 12 ના મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

પગાર ધોરણ

આ VMC ની એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ રૂપિયા 7000 થી 9000 ચુકવવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં કુલ જગ્યા 30 છે.

આ રીતે કરો અરજી

  • વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે.
  • ઉમેદવારે ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • ફોર્મમાં તમામ વિગતો ભરીને સાથે ડોક્યુમેન્ટ્સ જોડી દેવા
  • હવે આ અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા – 390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલવા

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

VMC Bharti 2023: 12 પાસ માટે વગર પરીક્ષાએ આવી ભરતી

Leave a Comment

અમારું Whatsapp ચેનલ જોઈન કરવા અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!