Vadodara Mahanagar Palika Recruitment 2023: તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા VMC દ્વારા વિવિધ ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 06 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.
Vadodara Mahanagar Palika Recruitment 2023 VMC Bharti 2023
સંસ્થા : | વડોદરા મહાનગરપાલિકા (Vadodara Mahanagar Palika) |
પદનું નામ : | વિવિધ |
નોકરીનું સ્થળ : | Vadoara \ Gujarat | વડોદરા । ગુજરાત |
અરજીનો પ્રકાર : | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત : | 22/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 06/10/2023 |
પોસ્ટનું નામ
Vadodara મહાનગર પાલિકા ભરતીની સંપૂર્ણ માહિતી નીચે જણાવેલી છે. જગ્યાનું નામ, શેક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણ નીચે જણાવેલ છે, આ ભરતી માટે અરજી કરવા માટે જગ્યાને અનુરૂપ CCC+/CCC નો કોર્સ કરેલો હોવો જરૂરી છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
ક્રમ | જગ્યાનું નામ | શૈક્ષણિક યોગ્યતા | લાભાંશ પગાર (પ્રતિ મહિનો) |
---|---|---|---|
૧ | સ્ટાફ નર્સ/બ્રધસગ | ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing)નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. (૨) ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. (૩) બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે. | ૧૩૦૦૦/- |
૨ | મીડવાઇફરી (NPM) | (૧) ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બેસિક બીએસસી કે પોસ્ટ બેસિક બીએસસી(નર્સિંગ)ની ડીગ્રી અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મીડવાઇફરી નો ડીપ્લોમા કોર્સ અને (૨) ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી નર્સ પ્રેક્ટીશનર મીડવાઇફરી નો પોસ્ટ બેઝીક ડીપ્લોમા કોર્સ- ફરજીયાત (૩) માન્ય સંસ્થામાંથી કરેલ કોમ્પ્યુટરનો કોર્સ | ૩૦૦૦૦/- |
૩ | પબ્લિક હેલ્થ મેનેજર | ૧. પબ્લીક હેલ્થમાં અનુસ્નાતક/હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક/MBBS /BAMS/BHMS ૨. સરકારી/NGO સંસ્થામાં નેશનલ હેલ્થ પ્રોગ્રામના અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય (૩) અંગ્રેજી તથા કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય | ૨૫૦૦૦/- |
૪ | સિનિયર ટીબી સુપરવાઈઝર | ૧. કોઇ પણ વિધાશાખામાંથી સ્નાતક ૨. કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ સિનિયર ડીઆર ટીબી ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP) ૧ ૩. ટુ વ્હીલર ચલાવતા આવડવુ જોઇએ અને કાયમી ટુ વ્હીલર લાયસન્સ હોવુ જોઇયે. ૪. NTEશ્મા ઓછામા ઓછો ૨ વર્ષનો અનુભવ અથવા કોઇ પણ પબ્લીક હેલ્થ પ્રોગ્રામમાં સુપરવાઇઝર તરીકેનો ઓછામા ઓછો ૫ વર્ષનો અનુભવ ૫. સ્થાનિક ભાષાના જાણકાર અને સ્થાનિક વિસ્તારમાં કામગીરી કરવા સક્ષમ | ૨૦૦૦૦/- |
૫ | ટીબીએચવી | (૧) સ્નાતક અથવા (૨) ઇન્ટરમીડીએટ (૧૦+૨) અને MPW/LHV/ANM હેલ્થ વર્કરની કામગીરીનો અનુભવ અથવા આરોગ્યનો ઉચ્ચતર સર્ટીફિકેટ કોર્ષ/સલાહકાર અથવા (૩) ટીંબીએચવી નો માન્ય સંસ્થામાંથી કરેલ કોર્ષ (૪) કોમ્પ્યુટરનો સર્ટિફેકેટ કોર્ષ (ઓછામાં ઓછો ૨ માસનો) વિશેષ લાયકાત : MPWનો ટ્રેનીંગ કોર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર નો કોર્ષ | ૧૩૦૦૦/- |
વય મર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર |
સ્ટાફ નર્સ/બ્રધર્સ | 45 વર્ષ (વધુમાં વધુ) |
મીડવાઇફરી | 58 વર્ષ (વધુમાં વધુ) |
પબ્લિક હેલ્થ મેનેજર | 58 વર્ષ (વધુમાં વધુ) |
સિનિયર ટીબી સુપરવાઈઝર | 45 વર્ષ (વધુમાં વધુ) |
ટીબીએચવી | 58 વર્ષ (વધુમાં વધુ) |
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંગી લેખિત પરીક્ષા કે મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા થઈ થઈ શકે છે. જેનો નિર્ણય વડોદરા મહાનગર પાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવશે.
અરજી કરવા કેવી રીતે કરવી?
આ ભરતી માટે Vadodara મહાનગર પાલિકાની ઓફિશ્યલ વેબસાઇટ (https://vmc.gov.in/) પર ઓનલાઈન કરવાની રહેશે. જેની લિન્ક છેલ્લે આપેલ છે.
અરજી કરવા તેમજ ઓફિશિયલ જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
Homepage | અહીં ક્લિક કરો |