PM Kisan 12th installment, PM Kisan Yojana 2022, PM Kisan KYC

PM Kisan 12th installment :- There are many types of schemes running in our country which are being managed by the state and central government in different ways. It includes schemes like health, education, employment, housing etc. A similar scheme is also running for farmers called Pradhan Mantri Kisan Samman Nidhi Yojana. Under which 6 thousand rupees are given annually to provide financial assistance to farmers. KYC was mandatory to avail the scheme and the last date for KYC was 31st July which has lapsed. Now people who have not done KYC will not get the benefit of these financial schemes and the upcoming 12th installment.

PM Kisan 12th installment

Even if you have done KYC but you have made such mistakes, the next 12 installments can be stopped. Moment we’re going to tell you about some similar miscalculations. And if you have made such mistakes, we are also going to tell you how to correct them.

What is PM Kisan Yojana ?

India is an agriculture-led country and 90% of the rural population is dependent on agriculture. But the condition of the country’s farmers is quite pathetic, so many new schemes have been implemented by the Indian government for the benefit of the farmers. One of these schemes is PM Kisan Yojana 2022. Under this scheme of the Government of India, assistance of Rs. 6,000/- per year is paid to the farmer to be useful in agriculture. This amount is paid in three installments. The first installment is paid in the first 4 months of the year, the second installment in the second 4 months of the month and the third installment at the end of the year. You can check PM Kisan Samman Nidhi Yojana status online from click Here.

These are the errors

It often happens that the name in your bank and your Aadhaar card is spelled differently. If this is the case, you may find it difficult to get 12 installments. Apart from this, if you have given wrong Aadhaar number or there has been a mistake in writing the bank account number or there has been a mistake in writing the gender, your money can be stopped.

How to fix error ?

  • If there is any error mentioned above in your form then to correct it you have to go to PM Kisan Portal https://pmkisan.gov.in/ and there you have to go to option on form corner and select ‘Help Desk’ option.
  • After that you have to select ‘Register Carry’ option for your problem and click on your Aadhaar, bank account or mobile number.
  • After that you have to click on ‘Get Details’. After that a list of problems will appear in front of you. You have to click on the relevant issue and submit.
  • You can change bank account in PM Kisan Samman Nidhi Yojana from Here.

PM Kisan Yojana 2022 – Criteria

Applicants who follow the criteria mentioned below will be eligible for assistance under PM Kisan Yojana 2022.

PM Kisan Samman Nidhi Yojana Gujarat Apply Online

If you are a farmer and you have not yet filled the PM Kisan Samman Nidhi Yojana form, you can easily fill the online form by following simple steps:

  • To fill the PM Kisan Yojana form, first visit the official website pmkisan.gov.in.
  • Then select the Farmer Corner option from the homepage.
  • In the new page that opens, click on the New Farmer Registration option. Now enter your Aadhaar number here and then fill the captcha code. After entering the captcha code, click on the Click Here To Continue option.
  • Then click on Yes.
  • After clicking on Yes fill all the required details in the form and click on Save.

Thus, you can fill the online form from your mobile or computer at home and by visiting the nearest CSC center through the simple steps mentioned above.

PM Kisan 12th installment date 2022

જો તમે કેવાયસી કરાવી લીધું છે પણ તમે આવી ભૂલો કરી છે તો પણ આવનાર 12 હપ્તો અટકી શકે છે.

કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી જે નીકળી ગઈ છે • કેવાયસી કરાવી લીધું છે પણ આવી ભૂલો કરી છે તો પણ? હપ્તો અટકી શકે

  • કેટલીક ભૂલો અને તેને કેવી રીતે સુધારવું એ વિશે વિસ્તારથી જાણો

આપણા દેશમાં ઘણી પ્રકારની યોજનાઓ ચાલે છે જેનું સંચાલન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવી રહ્યું છે. તેમાં સ્વાસ્થ્ય, શિક્ષા, રોજગાર, આવાસ વગેરે પ્રકારની યોજનાઓ શામેલ છે. એવી જ એક યોજના ખેડૂતો માટે પણ ચાલે છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના. જેના અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. એ યોજનાનો લાભ મેળવવા માટે દેવાયસી કરાવવું ફરજિયાત હતું અને કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી જે નીકળી ગઈ છે. હવે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તેને આ આર્થિક યોજનાઓનો લાભ અને આવનાર 17મો હપ્તો નહીં મળે,

જો તમે કેવાથણી કરાવી લીધું છે પણ તમે આવી ભૂલો કરી છે તો પણ આવનાર 12 હપ્તો અટકી શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અને જો તમે આવી ભૂલો કરી છે તો તેને કેવી રીતે સુધારવી એ વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ.

આ છે એ ભૂલો –

ઘણી વખત એવું બને છે કે તમારા બેંક અને તમારા આધાર કાર્ડમાં નામની સ્પેલિંગ અલગ અલગ હોય છે. જો આવું હશે તો તમને 12 હપ્તો મળવામાં મુશ્કેલી પડી શકે છે. એ સિવાય જો તમે આધાર નંબર ખોટો આપ્યો હોય કે બેંક ખાતા નંબર લખવામાં કોઈ ગડબડ થઈ ગઈ હોય અથવા તો જેંડર લખવામાં કોઈ ભૂલ થઈ હોય તો પણ તમારા પૈસા અટકી શકે છે.

કેવી રીતે સુધારવી ભૂલ –

સ્ટેપ1:- જો તમારા ફોર્મમાં ઉપર જણાવેલ કોઈ પણ ભૂલ થઈ ગઈ છે તો તેને સુધારવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જવું પડશે અને ત્યાં ફોર્મર કોર્નર પર ઓપ્શનમાં જઈને ‘હેલ્પ ડેસ્ડ’ નો વિકલ્પ પસંદ કરવો પડશે.

સ્ટેપ 2:- એ પછી તમારી જે સમસ્યા છે તેના માટે રજીસ્ટર કેરી વિકલ્પ પસંદ કરવી પડશે અને તમારા આધાર, બેંક એકાઉન્ટ કે પછી મોબાઇલ નંબર પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ-૩:- એ પછી તમારે ‘ગેટ ડિટેલ્સ’ પર ક્લિક કરવું પડશે. એ પછી તમારી સામે સમસ્યાની લિસ્ટ આવશે. તમને લગતી સમસ્યા પર ક્લિક કરીને સબમિટ કરવાની રહેશે.

PM Kisan Yojana 2022Click Here

PM Kisan 12th installment, PM Kisan Yojana 2022, PM Kisan KYC

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો