India Post Recruitment 2023: ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં ભરતી

India Post Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર છે. તેમને આ લેખ શેર કરવાનુ ભૂલતા નહિ

India Post Recruitment 2023

સંસ્થાનું નામઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટનું નામવિવિઘ
સ્થળભારત
અરજી માધ્યમOnline
છેલ્લી તારીખ03 જુલાઈ 2023
વેબસાઇટippbonline.com/

પોસ્ટનું નામ

  • એક્ઝિક્યુટિવ

કુલ ખાલી જગ્યા

IPPB ની આ ભરતીમાં કુલ 43 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. (India Post Recruitment 2023)

પગાર ધોરણ

પોસ્ટનું નામવાર્ષિક પગાર ધોરણમાસિક પગાર ધોરણ
એક્ઝિક્યુટિવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ)રુપિયા 10,00,000રૂપિયા 83,000
એક્ઝિક્યુટિવ (કન્સલ્ટન્ટ)રુપિયા 15,00,000રૂપિયા 1,25,000
એક્ઝિક્યુટિવ (સિનિયર કન્સલ્ટન્ટ)રુપિયા 25,00,000રૂપિયા 2,08,000

લાયકાત

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.(India Post Recruitment 2023)

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર https://www.ippbonline.com/ પર અરજી કરી શકે છે

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 13 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-13 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-03 જુલાઈ 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારું Whatsapp ચેનલ જોઈન કરવા અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!