HDFC Bank Recruitment 2023: HDFC બેન્કમાં મોટી ભરતી, 2551 જગ્યાઓ માટે

HDFC Bank Recruitment 2023: 2023માં HDFC બેંકમાં જોડાવાનું છે? તમને જોઈતી તમામ માહિતી એચડીએફસી બેંકની અધિકૃત ભરતી વેબસાઇટ પર મેળવો, જેમાં ખુલ્લી જગ્યાઓ, નોકરીની આવશ્યકતાઓ અને અરજીની સમયમર્યાદા માટેની સૂચના PDF સહિત. એચડીએફસી બેંકની કારકિર્દીનું અન્વેષણ કરો અને અરજી પ્રક્રિયા શરૂ કરવા માટે તમારો બાયોડેટા અપલોડ કરો. જો તમે એચડીએફસી બેંકના હાલના કર્મચારી છો, તો નવી નોકરીની તકો શોધવા માટે કારકિર્દી લોગિન પોર્ટલને ઍક્સેસ કરો. ભલે તમે 10મું પાસ વિદ્યાર્થી હોવ અથવા વર્ષોનો અનુભવ ધરાવતા હો, HDFC Bank Recruitment 2023 નોકરીની તકોની શ્રેણી આપે છે. ભારતની અગ્રણી બેંકોમાં જોડાવા માટે આજે જ ઓનલાઈન અરજી કરો.

HDFC Bank Recruitment 2023: HDFC બેન્કમાં મોટી ભરતી, 2551 જગ્યાઓ માટે

HDFC Bank Recruitment 2023, HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગાર ધોરણ પણ સારુ હોય છે. HDFC Bank Bharti 2023 તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોઇ અને તે પ્રકરની કામગીરીમા નિપુણતા ધરાવતા હોય તો HDFC બેંક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહિ છે.

HDFC Bank Recruitment 2023

બેંક નું નામHDFC BANK
સેકટરબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
વેબસાઈટhdfcbank.com

HDFC બેન્કમાં બમ્પર ભરતી 12551 જગ્યાઓ માટે

HDFC ની આ વીવીધ ભરતીઓ માટે આ ભરતી નુ નોટિફિકેશન HDFC બેંક દ્વારા 25 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીવીધ પોસ્ટ મુજબ અલગ અલગ છે. જેથી તમે જે પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તેની છેલ્લી તારીખ જોઇને વહેલી તકે અરજી કરી દેવી જોઇએ.

પોસ્ટનું નામ

HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે. એડમિનિસ્ટ્રેશન,

  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર
  • તથા અન્ય પોસ્ટ

12551 જગ્યાઓ માટે ભરતી

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતમાં કુલ 12551 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

HDFC Bank Recruitment 2023 ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

પસંદગી પ્રક્રિયા

દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

નોકરીનું સ્થળ

HDFC Bank Recruitment 2023 ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે. HDFC બેંક ની ની ઓફીસીયલ સાઇટ પર તમે શહેરવાઇઝ બહાર પડતી નોકરીઓ પણ સર્ચ કરી શકો છો.

કેવી રીતે અરજી કરવી

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

HDFC Bank Bharti 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

HDFC બેંક ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે

પોસ્ટ મુજબ અલગ અલગ

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો