Gujarati Shayri No Khajano, Shayari Shayari Gujarati Shayari

Gujarati Love Shayari Quotes photos Image Picture Shayari Gujarati Shayari 2 Line, Gujarati Shayri No Khajano, Shayari

Gujarati Shayri No Khajano, Shayari

 
Love Shayari pic
Gujarati Love Shayari Quotes  photos Image Picture Shayari Gujarati Shayari 

દુનિયા🌍 તો મૂર્ખ બની જાય છે

મારા હસવાથી 😀 તલાશ એની છે

જે આંખોમાં ભીનાશ😥 પારખી લે 

Shayari Quotes pic
 
 
મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે કેમકે
એ તમને છોડવાના 100 કારણોમાંથી
તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે
 

Gaujarati shayari download pic
 

 
કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
 
 
 
હસી મઝાક ની આ પલ યાદ રાખજો
આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો
કાલે હું રહું કે ના રહું
એકમસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખજો
 

 

 
મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછી 
વરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના.
 

 
તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,
અને 
બધા પાસેથી મળે એટલો ‘પ્રેમ’ પણ સસ્તો નથી.
 
 
 
ज़िन्दगी सिगरेट 🚬 की तरह होती है
Enjoy करो वर्ना सुलग तो रही है
ख़तम तो वैसे भी हो ही जाएगी…
 

 
 
કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે 
તમે જેને ચાહો એ તમારા ન નિકળે
 

 

 
નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.
 
 
 
કેવુ અજીબ વાકય છે “આઇ લવ યુ” નઇ..!
પ્રશ્નાર્થ નથી છતાં જવાબ આપવો પડે છે..!!
 

 
 
वो मिली भी तो ग़ालिब वेक्सीनेशन सेंटर पर,
उससे गले मिलते या दो गज की दूरी रखते।।। 
 

Gujarati Attitude Quote Shayari  Picture Photo Image

 
 
રાજાની જેમ રાજ કરવું હોય,
તો પહેલા ગુલામ ની જેમ,
મહેનત પણ કરવી પડે વાલા…
 

 

રડાવી જાય છે અમને બીજા નાં દર્દો, બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા…!!

 
 
જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર 
તો ધર્મ થી જ મળે છે.
 

 
 
પ્રેમ થી આપુ છુ હૈયું, ગમે તો રાખ 
નહિતર, રમી ને પાછુ આપ.
 


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો