Gujarat Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ મા આવી નવી ભરતી, ગુજરાત હોમગાર્ડ ભરતી 2023

Gujarat Home Guard Bharti 2023: ગુજરાત હોમગાર્ડ મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા ગુજરાત હોમગાર્ડ વિભાગમા મોટી ભરતી બહાર પડેલી છે. હોમગાર્ડ મા જોડાવા માંગતા ઉમેદવારો માટે આ સારી તક છે. ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 શું તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોઇ અને તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો અમે તમારા માટે એક સારી ભરતી બહાર આવેલી છે. કારણ કે ગુજરાત પોલીસમાં ગ્રેજયુએટ માટે ગુજરાત હોમગાર્ડ કમાન્ડન્ટ ભરતી 2023 ની મોટી ભરતી માટે અરજીઓ મંગાવવામા આવી છે. તો અમારી તમને વિનંતી છે કે આ આર્ટીકલને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરવા વિનંતી.

Gujarat Home Guard Bharti 2023

સંસ્થાનું નામગુજરાત હોમગાર્ડ ભરતી
(Gujarat Home Guard Bharti 2023)
પોસ્ટનુ નામજિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન અરજી ફોર્મ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 સપ્ટેમ્બર, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર, 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhomeguards.gujarat.gov.in

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023: આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર, 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યુ છે. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર, 2023 છે.

લાયકાત

ગુજરાત હોમગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ગ્રેજયુએશન પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે ડીટેઇલ ભરતી જાહેરાત જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

વય મર્યાદા

હોમગાર્ડ ભરતી માટે આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 35 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 55 વર્ષ છે.

સીલેકશન પ્રોસેસ

પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે નીચે ના સ્ટેપ મુજબ સીલેકશન પ્રોસેસ હોય છે.

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

ડોકયુમેન્ટ લીસ્ટ

ગુજરાત હોમગાર્ડ ની આ ભરતી માટે નીચે મુજબના ડોકયુમેન્ટ આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

ગુજરાત હોમગાર્ડ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.

શારીરીક યોગ્યતા

વિગતપુરુષમહિલા
ઉંચાઇ૧૬૨ સે.મી.૧૫૨ સે.મી.
વજન૫૦ કિ.ગ્રા.૪૨ કિ.ગ્રા.
છાતી૭૯ ફુલાવ્યા વગર
૮૪- ફુલાવેલ

અરજીફોર્મ PDFઅહિં ક્લીક કરો
હોમગાર્ડ કમાન્ડન્ટ માર્ગદર્શક સિધ્ધાંતોઅહિં ક્લીક કરો

Gujarat Home Guard Bharti 2023
Gujarat Home Guard Bharti 2023

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો