Gujarat High Court Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી, પગાર 63,200 અરજી કરવા અહીં ક્લિક કરો

Gujarat High Court Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી, પગાર 19,900, ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. Gujarat High Court Bharti 2023 ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.

Gujarat High Court Bharti 2023
Gujarat High Court Bharti 2023

Gujarat High Court Bharti 2023

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

જાહેરાત નંબરRC/1434/2022(II)
પોસ્ટનું નામગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી
જગ્યાનું નામહાઇકોર્ટ આસિસ્ટન્ટ
કુલ જગ્યા1778
સત્તાવાર વેબસાઈટhc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

HC OJAS Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે.

Gujarat High Court Assistant Bharti 2023

જે મિત્રો Gujarat High Court Assistant Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ પગાર ધોરણ

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પગાર ધોરણ: ગુજરાત રાજ્યમાં ગૌણ અદાલતો, (સીધી ભરતી) દ્વારા ₹19,900 થી 63,200/-.ના પે મેટ્રિક્સમાં સહાયકની પોસ્ટ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીની મહત્વની તારીખો

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીના નોટિફિકેશનમાં જણવ્યા મુજબ ઓનલાઇન અરજી કરવાની સ્ટાર્ટિંગ તારીખ 28 એપ્રિલ 2023 અને અરજી કરવા તેમજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 મેં 2023 છે.

  • અરજી અરજી કરવાની તારીખ:- 28 એપ્રિલ 2023
  • અરજી કરવાની અંતિમ તારીખ:- 19 મેં 2023

કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ

જનરલએસ.સીએસ.ટીએસ.ઈ.બી.સીઈ.ડબ્લ્યુ.એસકુલ જગ્યાઓ
7861123234021551778

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા (28 / 04 / 2023 (12:00 Hours)Update Soon
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રસ્નો FAQs

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીની અરજી કરવા માટે અંતિમ (છેલ્લી) તારીખ કઈ છે?

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ:- 19 મેં 2023

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવી છે?

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાં કુલ 1778 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો