GAIL RECRUITMENT 2023: ગેઇલ ગેસ લિમીટેડમાં ભરતી, અરજી કરવા માટે અહીં ક્લિક કરો

નોકરીની શોધ કરી રહેલા એન્જિનિયર ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક સામે આવી છે. ગેઇલ ગેસ લિમીટેડ (GAIL Gas Limited) નોકરી શોધી રહેલા યુવાનો માટે ભરતીની જાહેરાત કરી છે. GAILમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / મિકેનિકલ / પ્રોડકશન / પ્રોડકશન અને ઈન્ડસ્ટ્રીયલ મેન્યુફેકચરિંગ /મિકેનિકલ અને ઓટોમોબાઇલમાં સિનિયર અને જુનિયર એસોસિએટ GAIL RECRUITMENT 2023ની જગ્યાઓ માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. આ પોસ્ટ માટે નોકરી કરવા રસ ધરાવતા અને લાયક જે ઉમેદવારોએ હજી સુધી આ પોસ્ટ્સ માટે અરજી નથી કરી, તેઓ ગેઇલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

GAIL RECRUITMENT 2023
GAIL RECRUITMENT 2023

GAIL RECRUITMENT 2023

સંસ્થાનું નામગેઇલ ગેસ લિમીટેડ
કેટેગરીSarkari Yojana
જગ્યાનુ નામઅલગ અલગ
કુલ ખાલી જગ્યાઓ120
અરજી કરવાની અંતિમ તારીખ17-04-2023
ઓફીસીયલ વેબસાઇટhttps://gailgas.com/

કુલ ખાલી જગ્યાઓ

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે સંબંધિત વિષયમાં ફૂલ ટાઇમની બે વર્ષની MBA/સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આપને જણાવી દઇએ કે, આ ગેઇલ ભરતી 2023 દ્વારા કુલ 120 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા આ બધી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી વાંચવી સલાહભર્યું છે.

પોસ્ટનું નામ

  • ટેકનિકલ – 72
  • ફાયર એન્ડ સેફ્ટી – 12
  • માર્કેટિંગ – 06
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ – 06
  • કંપની સિનિયર સેક્રેટરી – 02
  • એચ આર – 06
  • જુનિયર એસોસિએટ (ટેક્નિકલ)-16

લાયકાત

સિનિયર એસોસિએટ (ટેકનિકલ) માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર પાસે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / મેકેનીકલ / પ્રોડક્શન / પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેકચરિંગ / મીકેનિકલ અને ઓટોમોબાઇલ / ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ/સિવિલ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછાં 50 ટકા માર્ક્સ સાથે ફૂલ ટાઇમ બેચલરની ડિગ્રી હોવી જોઈએ.

સિનિયર એસોસિયેટ (ફાયર એન્ડ સેફ્ટી)

ફાયર/ફાયર એન્ડ સેફ્ટીમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે રેગ્યુલર એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ.

સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)

ઉમેદવારે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે માર્કેટિંગ/ ઓઈલ એન્ડ ગેસ/પેટ્રોલિયમ અને એનર્જી/ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર/ ઇન્ટરનેશનલ બિઝનેસમાં સ્પેસિયલાઈઝેશનસાથે ફૂલ ટાઇમ બે વર્ષની MBA ડિગ્રી કરેલી હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પોસ્ટ્સ માટે પસંદ કરાયેલા ઉમેદવારોમાંથી સિનિયર એસોસિએટ્સને દર મહિને રૂ. 60,000 અને જુનિયર એસોસિએટ્સને રૂ. 40,000 પ્રતિ મહિને પગાર મળશે. જેમાં પગાર, એચઆરએ અને અન્ય ભથ્થા પણ સામેલ હશે.

મહત્વની તારીખો

  • આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ: 10 માર્ચ, 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 17 એપ્રિલ, 2023

એપ્લિકશન ફી

જનરલ, EWS અને OBC (NCL) કેટેગરીના ઉમેદવારો માટેની અરજી ફી – રૂ. 100. SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી – શૂન્ય

GAIL RECRUITMENT 2023 Important

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો