Category: Mahabharat Facts

Mahabharat Facts કૌરવોના જન્મની કથા, તેમને ગણવામાં આવે છે First Test Tube Baby

ભારતનો ઇતિહાસ (Indian History) ખૂબ જ રોમાંચક છે. તમારામાંથી કદાચ જ કોઇ એવું હશે, જેમને મહાભારતના કિસ્સા (Mahabharat Facts) સાંભળ્યા નહી હોય. કુંતીના 5 પુત્ર પાંડવો (Pandavas) અને ગાંધારીના 100 પુત્રો કૌરવો (Kaurav) ની વચ્ચે યુદ્ધ મહાભારતના નામે ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે જઍણો છો કે ગાંધારીએ 100 પુત્રો એટલે કે કૌરવોને જન્મ (Kaurav […]