લોકોની આરોગ્ય વિષયક સેવાઓ મફતમા પુરી પાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY) Ayushman Bharat Yojana ખૂબ જ ઉપયોગી છે. આ યોજના અંતર્ગત રૂ. 5 લાખ સુધીની આરોગ્ય સારવાર નિયત થયેલી સરકારી અને ખાનગી હોસ્પિટલો મા ફ્રી મા આપવામા આવતી હતી જે હવે વધારીને રૂ.10 લાખ સુધીની રકમની સારવાર ફ્રી આપવામા આવે છે.
આયુષ્માન ભારત યોજના – Ayushman Card
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન : યુનિવર્સલ હેલ્થ કવેજ (યુ-એચ-સી) નો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે, ભારત સરકારની એક મુખ્ય યોજના “આયુષ્માન ભારત” ની શરુઆત રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 દ્વારા અનુસંધાન કરવામાં આવ્યું હતું. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબ, વંચિત અને નબળા વર્ગની આરોગ્ય વિષયક સારવાર બિલકુલ ફ્રી મા કરવામાં આવે છે. તેના દ્વારા દેશના ગરીબ પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આયુષ્માન કાર્ડ કેમ કરવુ તેના માટે લોકો અવારનવાર માહિતી મેળવવા માંગતા હોય છે. આ પોસ્ટમા આપણે આયુષ્માન કાર્ડ કરવાની પ્રોસેસ, આયુષ્માન કાર્ડ ડોકયુમેન્ટ,આયુષ્માન કાર્ડ pdf,આયુષ્માન કાર્ડ ,આયુષ્માન કાર્ડ લીસ્ટ,આયુષ્માન કાર્ડ પ્રોસેસ, વગેરે જેવી ઉપયોગી બાબતોની માહિતી મેળવીશુ.
આયુષ્માન કાર્ડ નું લિસ્ટ કેવી રીતે ચેક કરવું?
સરકાર દ્વારા બહાર પાડેલ આયુષ્માન કાર્ડ લીસ્ટ માં તમારુ નામ છે કે નહિ તે કેવી રીતે ચેક કરવું તેની માહિતી સ્ટેપવાઇઝ નીચે આપેલી છે.
- સૌ પ્રથમ આયુષ્માન ભારત ની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે . https://mera.pmjay.gov.in/search/login આ લીંક પર ક્લીક કરીને તમે આયુષ્માન ભારત ની ઓફીસીયલ વેબસાઇટ પર સીધા જઇ શકસો.
- આ વેબસાઇટ પર સૌ પ્રથમ આયુષ્માન ભારત કાર્ડ માટે તમારો મોબાઇલ નંબર રજીસ્ટર કરવો પડશે.
- મોબાઇલ નંબર સબમીટ કરતા તમારા નંબર પર આયુષ્માન ભારત વેબસાઇટ પરથી OTP આવશે જે તમારે સબમીટ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારે વિવિધ ઓપ્શનમાંથી સીલેકટ કરવાનું રહેશે.
- તમે નીચેના જેવી અલગ અલગ રીતે તમારુ નામ આયુષ્માન કાર્ડ લીસ્ટમાંંછે કે નહિ તે ચેક કરી શકો છો.
- આયુષ્માન કાર્ડ લીસ્ટ મોબાઇલ નંબર દ્વારા
- આયુષ્માન કાર્ડ લીસ્ટ રાશન કાર્ડ નંબર દ્વારા
- આયુષ્માન કાર્ડ લીસ્ટ નામ નંબર દ્વારા
- તમારી વિગતો ભરી સબમીટ આપતા તમારુ નામ આયુષ્માન કાર્ડ લીસ્ટમાંંછે કે નહિ તે બતાવશે,
આયુષ્માન કાર્ડ
તમારુ આયુષ્માન કાર્ડ કરવા માટે નીચેના જેવી પ્રોસેસ ફોલો કરવી પડશે. આ રીતે કરો ઘર બેઠા આયુષ્માન કાર્ડ : ઘરેબેઠા ફોનમાં જ આયુષ્માન ભારત કાર્ડ કરવાની પ્રોસેસ આપેલ છે. જે સ્ટેપવાઇઝ અનુસરીને તમે આયુષ્માન કાર્ડ pdf કરી શકો છો.
આયુષ્માન કાર્ડ કેવી રીતે કરવો? – આયુષ્માન કાર્ડ ઓનલાઇન
Ayushman Card Step – 1: જો તમે આયુષ્માન યોજનાના લાભાર્થી છો તો તમે તમારા આયુષ્માન કાર્ડને pdf કરી શકો છો. જેના માટે તમારે માત્ર તેની આયુષ્માન ભારત ની ઓફીસીયલ વેબસાઇટ pmjay.gov.in પર જવાનુ છે. પછી અહીં લૉગ ઈન કરવા માટે તમારે ઈ-મેલ આઈડી અને પાસવર્ડને નોંધવાનો રહેશે.
Ayushman Card Step – 2: ત્યારબાદ સામે એક નવુ પેજ આવશે. જ્યાં પોતાના 12 આકડાનો આધાર નંબર સબમીટ કરવાનો રહેશે. પછી તમારા અંગૂઠાના ફીંગરને વેરિફાઈ કરાવો અને હવે એપ્રુવ્ડ બેનિફિશયરીના વિકલ્પ પર ક્લિક કરો.
Ayushman Card Step – 3: ત્યારબાદ તમને એપ્રુવ્ડ ગોલ્ડ કાર્ડની એક યાદી દેખાશે. જ્યાં તમારુ નામ તમારે સર્ચ કરવાનુ છે. પછી તમારે કન્ફર્મ પ્રિન્ટ ઓપ્શન આપવાનો રહેશે. હવે તમારે સીએસસી વેલેટમાં પોતાનો પાસવર્ડ નોંધવાનો છે.
Ayushman Card Step – 4: હવે તમારે તમારો પિન નાખવાનો છે અને પછી હોમ પેજ પર જવાનુ છે. ત્યારબાદ જોઈશુ કે તમારે કાર્ડધારકના નામ પરથી આયુષ્માન કાર્ડ ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરીને તમે આ કાર્ડ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ ડોક્યુમેન્ટ લીસ્ટ
- લાભાર્થી નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં લખેલ હોય તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)
આયુષ્માન કાર્ડ HHID નંબર શું હોય છે?
આયુષ્માન કાર્ડ HHID નંબર એવા દરેક ફેમિલી ને આપવા માં આવે છે જે ૨૦૧૧ માં વસ્તી ગણતરી હેઠળ આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકે છે.
Ayushman card Hospital List
આયુષ્માન કાર્ડ હેઠળ કઇ કઇ હોસ્પિટલમા સારવાર ઉપલબ્ધ છે તે લીસ્ટ તમે ઓનલાઇન ચેક કરે શકો છો. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ pmjay.gov.in ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- તેમા સર્ચ હોસ્પિટલ લીસ્ટ ઓપ્શન પરથી તમારા વિસ્તારની હોસ્પિટલ નુ લીસ્ટ જોઇ શકો છો.
- ત્યારબાદ રાજય,જિલ્લો અને હોસ્પિટલનો પ્રકાર પસંદ કરતા તમારા જિલ્લાની આયુષ્માન કાર્ડ હેઠળ રજીસ્ટર થયેલી તમામ હોસ્પિટલનુ લીસ્ટ જોઇ શકો છો.
આ યોજના ભારત સરકારની ખૂબ જ સારી યોજના છે. જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઓચીંતા આવે ચડતા દવાખાના ના મોટા ખર્ચા ને પહોંચી મળવા ખૂબ જ આશીર્વાદરૂપ છે. નિયત પાત્રત્તા ધરાવતા લોકોએ આયુષ્માન કાર્ડ કઢાવી લેવુ જોઇએ. આયુષ્માન કાર્ડ PMJAY યોજના અંતર્ગત કાઢવામા આવે છે. જેમા હવે રૂ.10 લાખ સુધીની સારવાર માન્ય હોસ્પીટલો મા ફ્રી આપવામા આવે છે. તમારા શહેરની કઇ કઇ હોસ્પિટલો આ યોજના અંતર્ગત ફ્રી સારવાર માટે માન્ય છે તે ઉપરના સ્ટેપ મુજબ ચેક કરી શકો છો.
આયુષ્માન ભારત વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Ayushman card Hospital List | અહિં ક્લીક કરો |
P
Ayushman kard
Zala jignesh bharat
Ayushman card