આ મ્યુઝિયમ અમદાવાદ નજીક કઠવાડા વિસ્તારમાં આવેલી છે. વિન્ટેજ કાર એટલે કે ઈ.સ.૧૯૪૦ પહેલાં બનેલી હોય તેવી કાર.
કોટન કાપડના ઉત્પાદનમાં ભારતમાં મોખરાનું સ્થાન રહી ચૂકેલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સારાભાઈ ફાઉન્ડેશનમાં કેલિકો ટેકસટાઈલ સંગ્રહાલય આવેલું છે.
ઈ.સ. ૧૯૧૭ માં સાબરમતી ખાતે ગાંધીજી એ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.
અમદાવાદનું પતંગ સંગ્રહાલય દેશભરનું એકમાત્ર પતંગોનું સંગ્રહાલય છે. ‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ બની ગઈ છે.
આ મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. તેની સ્થાપના ઈ.સ.૧૯૫૦માં કરવામાં આવી
ભારતીય સંસ્કૃતિ દર્શન’ ખામે પ્રખ્યાત સંસ્કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્ય કરતું આ સંગ્રહાલય ભુજ ખાતે ગુજરતની સંપતિ આવેલું છે.
કચ્છ” મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જુનું અને સૌપ્રથમ સ્થપાયેલ સંગ્રહાલય છે. આ મ્યુઝિયમ કચ્છના મુખ્ય મથક મુજ ખાતે આવેલું છે.
આ મ્યુઝિયમ અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલ છે. આની સ્થાપના ઈ.સ. ૧૯૬૧ થઈ હતી.
આ મ્યુઝિશ્ચમ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૭૦માં કરવામાં આવી હતી.
આ મ્યુઝિયમ આણંદ જિલ્લાના વલ્લભ વિધાનગરમાં આવેલું છે. ઈ.સ. ૧૯૪૯માં સ્થાપ્યું હતું.
ગુજરાતના બે સ્થળોએ એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ આવેલાં છે આણંદ અને વડોદરા આ બંને મ્યુઝિયમો ખાનગી કે બિનસરકારી મ્યુઝિયમો છે.
આ મેડિકલ કોલેજ મ્યુઝિયમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. ટોકસીકોલોજી, એનેટોમી, ફાર્મોકોલોજી અને પેથોલોજી
આ સંગ્રહાલય અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલ છે. આ મ્યુઝિયમ મ્યુનિસિપલ મ્યુઝિયમ’ તરીકે પણ જાણીતું છે.
ભો. જે. વિદ્યાભવન-અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ અમદાવાદમાં આવેલો છે. આ એક સંદર્ભ મ્યુઝિયમ છે,
આ મ્યુઝિશ્ચમ અમદાવાદમાં આવેલું છે. આ મ્યુઝિયમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે પેથોલોજી એનોટોમી ફાર્મસીટી હાઇજીન અને ફોરેન્સિક
આ મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૮૮૮માં થઈ હતી. આ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે.
આ મ્યુઝિયમ જૂનાગઢમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૪૭માં થઈ હતી મ્યુઝિયમમાં પાંચ પ્રકારના નમૂનાઓ છે, જેમાં હથિયારો, તૈલચિત્રો,
આ મ્યુઝિયમ સક્કરબાગ જૂનાગઢમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૯૦૧માં થઈ હતી. આ મ્યુઝિશ્ચમ આઝાદી પહેલાં રસૂલખાનજી મ્યુઝિયમ તરીકે પ્રખ્યાત હતું.
આ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૮૮૨મા થઈ હતી. આ મ્યુઝીયમને બહુહેતુક મ્યુઝિયમ ગણી શકાય, કારણકે આમાં લગભગ ૨૫ પ્રકારના પ્રદર્શિત નમૂનાઓનો સંગ્રહ છે.
આ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. ગુજરાતનું આ મ્યુઝિયમ પર્સોલેનિયા પ્રકારનું મ્યુઝિયમ છે. એટલે કે એમાં એક જ વ્યક્તિના જીવનથી સંબંધિત વસ્તુઓ પ્રદર્શિત કરેલી છે.
આ મ્યુઝિયમ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૨૮માં ધરમપુરના મહારાજાએ કરી હતી.
આ મ્યુઝિયમ જામનગરમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૪૬માં નવાનગર રાજ્યમાં લાખોટા નામના મહેલમાં કરી હતી.
આ મ્યુઝિયમ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પહેલાં આ જૂનાગઢ જિલ્લામાં હતું. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૫૧માં કરવામાં આવી હતી.
આ મ્યુઝિયમ અમરેલીમાં આવેલું છે. મુંબઈ રાજ્યના નાણાંમંત્રી ડૉ.જીવરાજ મહેતાના પ્રોત્સાહનથી શ્રી પ્રતાપરાય મહેતાએ મ્યુઝિયમ સ્થાપવાનું વિચાર્યુ.
આ મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૫૯માં એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડોલોજીના કેમ્પસમાં જ થઈ હતી.