આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ગરીબ અને શ્રમિક મહિલાઓને સિલાઈ મશીન વિનામૂલ્યે આપવામાં આવશે.
Government’s Free Silai Machine Yojana 2022 aims to provide free sewing machines to women
કોઈપણ મહિલા જે આ યોજનામાં અરજી કરવા માંગે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ મફત સિલાઈ મશીન લેવા માંગે છે
તો તેઓ આ યોજનાનું અરજીપત્રક ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. જો તમને સત્તાવાર વેબસાઈટ પરથી ફોર્મ ન મળી રહ્યું હોય
નીચે લિંક પાર ક્લીક કરો અને તૅની સંપૂર્ણ માહિતી મેળવો મફત સિલાઈ મશીન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.