ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર

hadana gujarat, hadana library in gujarat gujarat library gujarat library list gujarat library address gujarat public library act, ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર

ગુજરાતના ગ્રંથાલયો / ગ્રંથભંડાર

1 હંસા મહેતા ગ્રંથાલય વડોદરા
2 જયસિંહરાવ ગ્રંથાલય વડોદરા
3 એન્ડ્રુઝ લાઈબ્રેરી સુરત
4 હડાણા ગ્રંથાલય હડાણા
5 હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણ
6 એમ.જે.લાઈબ્રેરી અમદાવાદ
7 સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા
8 બાર્ટન લાઈબ્રેરી ભાવનગર
9 ડાહી લક્ષ્મી ગ્રંથાલય નડિયાદ
10 લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી સુરત
11 ભો.જે. વિદ્યાભવન અમદાવાદ
12 બ્રિટીશ લાઈબ્રેરી અમદાવાદ
13 લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ
14 ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અમદાવાદ
15 પ્રાચ્ય વિદ્યામંદિર વડોદરા
16 શ્રી મુક્તિકમલ મોહન જ્ઞાનભંડાર વડોદરા
17 શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા (ગાંધીનગર)
18 ગુજરાતી ભાષાભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી (રાજકોટ)
19 ચુનીલાલ ગાંધી વિદ્યાભવન સુરત
20 જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર સુરત
21 ઈન્ડોલોજીકલ રીચર્સ ઇન્સ્ટીટયુટ શારદાપીઠ (દ્વારકા)
22 વિમલગચ્છ જૈન ગ્રંથભંડાર પાટણ
23 મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ડભોઈ
24 મેહરજી પુસ્તકાલય નવસારી
25 પીટીટ સાર્વજનિક પુસ્તકાલય બીલીમોરા
26 બેંગ લાઈબ્રેરી રાજકોટ
27 લખધીરજી લાઈબ્રેરી રાજકોટ
28 ભગવતસિંહજી લાઈબ્રેરી ગોંડલ
29 તખ્તસિંહજી લાઈબ્રેરી બોટાદ
30 શ્રી આત્મારામજી જૈન ફ્રી લાઈબ્રેરી ભાવનગર
31 કાવસજી ગઝદર પુસ્તકાલય ગણદેવી
32 વોકનેર લાઈબ્રેરી અમરેલી

Hadana Library

હડાણા ગુજરાત, ગુજરાતમાં હડાણા પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલય, ગુજરાત પુસ્તકાલયની સૂચિ, ગુજરાત પુસ્તકાલયનું સરનામું, ગુજરાત જાહેર પુસ્તકાલય અધિનિયમ,

Download Learn With Google Apk

Leave a Comment